મોરબીના રવાપરમાં નણંદને માર મારનાર રિસમાણે બેઠેલ ભાભી અને તેના પિતાની ધરપકડ
મોરબી વુમનસ ગોટ ટેલેન્ટ અને ખાદીનો ફેશન શો યોજાશે
SHARE









મોરબી વુમનસ ગોટ ટેલેન્ટ અને ખાદીનો ફેશન શો યોજાશે
મોરબીની બહેનોમાં રહેલા ઇનર ટેલેન્ટને બહાર લાવવા માટે અને તેમને પ્લેટફોર્મ પુરૂં પાડવા માટે ઇન્ડિયન લાઇન્સ ચેરમેન વિઝિટ નિમિતે મોરબી ઈન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા મોરબી વુમનસ ગોટ ટેલેન્ટ અને ખાદીનો ફેશન શો યોજાશે
મોરબી ઈન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા આયોજિત વુમનસ ગોટ ટેલેન્ટ કાર્યક્રમમાં સિંગિંગ, ડાન્સિંગ, મિમિકારી, યોગા, ઝૂમબા, સ્ટેપ્સ અને બીજા કોઈપણ ટેલેન્ટને સ્થાન આપવામાં આવ્યું છે અને ઓપન મોરબી ખાદી ફેશન શો યોજાશે જેમાં ખાદીના વસ્ત્રો પહેરીને મહિલાઓ રેમ્પ વોક કરશે અને આ કાર્યક્રમમાં બહુ જ લીમીટેડ એન્ટ્રી લેવાની છે જેથી વહેલા તે પહેલાના ધોરણે નામ લખાવવા આયોજકોએ જણાવ્યુ છે અને વિજેતાઓને સોના ચાંદીની ગીફ્ટ અને શિલ્ડની સાથે ઇનામો પણ આપવામાં આવશે આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે નામ લખાવવની છેલ્લી તા. ૨૮/૫ છે અને એન્ટ્રી માટેનો કોઈ ચાજૅ નથી અને કાર્યક્રમ મોરબીના ટાઉનહોલ ખાતે તા ૫/૬ ના રોજ સાંજે ૪ થી ૭ માં યોજાશે અને વધુ માહિતી મેળવવા માટે અને એન્ટ્રી લખાવવા માટે શોભનાબા ઝાલા (9979329837), પ્રિતીબેન દેસાઈ (9328970499), નયનાબેન બારા (8530531830), મયુરીબેન કોટેચા (9275951954), પ્રફુલ્લાબેન સોની (9925726671), ધ્વનિબેન મારસેટી (9825461567), પુનીતાબેન છૈયા (9724955554) અને કામીનીબેન સીધ (7359649587) નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે
