વડાપ્રધાન મોદીના આટકોટના પ્રોગ્રામ માટે મોરબી જિલ્લાને ૧૦ હજારનો ટાર્ગેટ !
મોરબીની આરાધ્યા પંડયા કરાટેની સ્પર્ધામાં તૃતીય ક્રમે વિજેતા
SHARE









મોરબીની આરાધ્યા પંડયા કરાટેની સ્પર્ધામાં તૃતીય ક્રમે વિજેતા
ગુજરાત રાજ્ય સરકાર ખેલ મહોત્સવ અંતર્ગત સુરત રમાઈ રહેલી ગુજરાત ખેલ મહાકુંભમાં મોરબીની આઠ વર્ષની દીકરીએ મેદાન માર્યું છે અને મોરબીની નાલંદા વિદ્યાલયનું પ્રતિનિધિત્વ કરી રહેલી ધો. ૨ ની વિદ્યાર્થિની આરાધ્યા મહેન્દ્રભાઈ પંડયા જે જીગ્નેશભાઈ શાસ્ત્રીજીની ભત્રીજીનો કરાટેની સ્પર્ધામાં તૃતીય ક્રમાંક આવેલ છે જેથી પરિવાર, શાળા અને જિલ્લાનો નામ રોશન કરનાર દીકરી ઉપર ચોમેરથી અભિનંદન વરસી રહ્યા છે
