ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સી.સી.કાવરને વિદાય સન્માન અપાયું


SHARE

















મોરબીના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સી.સી.કાવરને વિદાય સન્માન અપાયું

મોરબી જિલ્લાના નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને મોરબી તાલુકાના પ્રાથમિક શિક્ષણાધિકારી સી.સી.કાવર  વયનિવૃત્ત થતા હોય, જેમને વર્ષો સુધી કે.ની.શિક્ષણ, કે.ની.વહીવટ, તાલુકા પ્રાથમિક અને નાયબ જિલ્લા શિક્ષણાધિકારી તરીકે વિવિધ પદો પર રહી નિર્વિવાદ રહી કુનેહપૂર્વક અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવેલ છે અને વય નિવૃત્ત થતા તેમનું શેષ જીવન પરિવાર સાથે સુખ,શાંતિ અને આનંદમયી રીતે પસાર થાયએ માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના તમામ કાર્યકર્તા  હિતેશભાઈ ગોપાણી, કિરણભાઈ કાચરોલા, પ્રદીપભાઈ કુવાડિયા, સંદીપભાઈ લોરીયા, મહાદેવભાઈ રંગપડીયા, બળદેવભાઈ વગેરેએ વિદાયમાન આપેલ હતું.




Latest News