ખેલ મહાકુંભ-૨૦૨૨ જિલ્લા કક્ષાના વિજેતા ખેલાડીઓએ બે દિવસમાં ફોર્મ જમા કરાવવા
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી મોરબી જિલ્લાના પ્રવાસે
SHARE









રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી મોરબી જિલ્લાના પ્રવાસે
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ૫ (પાંચ)મી જૂને મોરબી જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ ૫(પાંચ)મી જૂને સવારે ૧૦ કલાકે રાજકોટ-મોરબી હાઇવે, હરબટીયાળી ખાતે ઋષિ સ્મૃતિ સ્થળના ભૂમિપૂજનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ૧૦:૩૫ કલાકે ઋષિ જન્મસ્થળ, ટંકારા ખાતે દર્શનાર્થે જશે.
