હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

વાંકાનેર સિટી પોલીસે થાનગઢમાંથી ચોરાયેલ બે બાઇક સાથે ત્રણ આરોપી ઝડપાયા


SHARE

















વાંકાનેર સિટી પોલીસે થાનગઢમાંથી ચોરાયેલ બે બાઇક સાથે ત્રણ આરોપી ઝડપાયા

(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેર સિટીમાંથી શંકાસ્પદ ઈસમો બાઇક લઈને નીકળતા તેને રોકીને પોલીસ સ્ટેશનના દીવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા તથા કૃષ્ણરાજસિંહ પૃથ્વીરાજસિંહ ઝાલાએ પોકેટકોપના ઉપયોગથી હીરો હોન્ડા કંપનીનુ સી.ડી ડીલક્સ જે નંબર વગરનુ હતું તેના ચેસીસ નં MBLHA11EE99C08656 તથા હીરો કંપનીનું બાઇક નંબર જીજે ૧૩ એએન ૨૬૨૨ જેના ચેસીસ નંબર- MBLHAW091K5F04678 ચેક કર્યા હતા ત્યારે આ બંને બાઇક થાનગઢ રેલ્વે સ્ટેશન તથા બસ સ્ટેશન પાસેથી ચોરી કરેલ હોવાની કબૂલાત આપી હતી જેથી પોલીસે ચોરાઉ બે બાઇક જેની કિંમત ૪૦૦૦૦ નો મુદામાલ કબજે કરેલ છે અને કાળુભાઈ વાલજીભાઈ સરવૈયા જાતે કોળી (૪૫) રહે. ગારીયા, કાળુભાઈ રવજીભાઈ છાપરા જાતે કોળી (૩૫) રહે. ગુંદાખડા અને રમેશભાઈ ધીરૂભાઈ ધરજીયા જાતે કોળી (૩૮) રહે. વાંકાનેર નવાપરા ખડીપરા વાળાની ધરપકડ કરેલ છે આ કામગીરી પીઆઇ  એન.એ. વસાવાની સૂચના મુજબ હીરાભાઈ તેજાભાઈ મઠીયા, હરદીપસિંહ અશોકસિંહ ઝાલા, દીવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા, પ્રતિપાલસિંહ અનિરૂધ્ધસિંહ વાળા, કૃષ્ણરાજસિંહ પૃથ્વીરાજસિંહ ઝાલા તથા જનકભાઈ વલ્લભભાઈ ચાવડાએ કરી હતી




Latest News