માળીયા (મી)ના સરવડ ગામની કે.પી. હોથી શાળાનું ૮૩.૮૭ ટકા પરિણામ
જામનગર ખાતે યોજાયેલ સેમિનારમાં મોરબીના ડો. મનીષ સનારીયાએ ભાગ લીધો
SHARE









જામનગર ખાતે યોજાયેલ સેમિનારમાં મોરબીના ડો. મનીષ સનારીયાએ ભાગ લીધો
તાજેતરમાં જામનગર ખાતે “Nurturing Care For Early Childhood Development ” પર સેમિનાર યોજાયો હતો જેમાં મોરબીમાં સ્પર્શ બાળકોની હોસ્પિટલ ધરાવતા ડો. મનીષ સનારીયાએ ભાગ લીધો હતો અને ડો.મનીષ સનારીયાએ જરૂરી માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું અત્રે ઉલેખનીય છે મોરબીના ડો. મનીષ સનારીયાએ અત્યાર સુધીમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અનેક વર્કશોપમાં ભાગ લીધેલ છે અને પરીક્ષાઓમાં પણ ભાગ લીધેલ છે અને મોરબીને હમેશા વધુમાં વધુ સારું આપવા માટે તે પ્રયત્નશીલ રહે છે
