વાંકાનેર નજીક કોલસાના કારખાનામાંથી ગુમ થયેલ બાળકનું કોલસામા દટાઈ જતાં મોત નીપજયું હોવાનું ખૂલ્યું
મોરબીમાં અપહરણના ગુનામાં પકડાયેલા આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર
SHARE









મોરબીમાં અપહરણના ગુનામાં પકડાયેલા આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર
મોરબીના ઘૂંટુ ગામ પાસે આવેલ ઉમા રેસિડેન્સીમાં રહેતા મામાના ઘરે સાત વર્ષીય ભણેજ આવ્યો હતો અને ભાણેજનું દુકાનદાર દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું જે આરોપીને પોલીસે બાળકની સાથે જ પકડી લીધો હતો અને આ આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે
મોરબીના ઘુંટુ ગામ પાસેની ઉમા રેસિડેન્સીમાં રહેતા રાજેશભાઈ શામજીભાઈ જોટાણીયા જાતે પટેલ (૩૩)એ ત્યાં આવેલ હરિઓમ સોસાયટીમાં રહેતા અને બાલાજી પાન નામે ઉમા રેસિડેન્સી પાસે બાલાજી પાન નામની દુકાન ધરાવતા રાજેશ ચંદુભાઈ જગોદરા જાતે પટેલ સામે તેના ભાણેજનું અપહરણ કર્યું હોવાનું ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે પર્વને શોધી લાવીને આરોપીની ધરપકડ કરી હતી આને આરોપી રાજેશ જગોદરાને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે
