મોરબીમાં અપહરણના ગુનામાં પકડાયેલા આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર
મોરબીના યુવાનો દ્વારા ધરતી અને પર્યાવરણ બચાવવા માટે અભિયાન
SHARE









મોરબીના યુવાનો દ્વારા ધરતી અને પર્યાવરણ બચાવવા માટે અભિયાન
મોરબીના યુવાનો દ્વારા "કીડીયારું" પુરીને રંગોળી બનાવીને વૃક્ષો વાવો અને ઉછેરો, ધરતી અને પર્યાવરણ બચાવોનો સુંદર મેસેજ આપવામાં આવ્યો હતો ત્યારે યુવાનોએ ૫૧ નાળીયેરમાં કીડીયારું પુરીને અલગ અલગ જગ્યાએ જંગલમાં અમુક જમીનમાં ખાડો ખોદીને દાટી દીધા છે અને કેટલાક બાવળ અને બોરડીના ઝુંડમાં મુકી દેવામાં આવેલ છે અને આ કામગીરીથી અંદાજે ૫૧૦૦૦ જેટલા અબોલ જીવોને ખોરાક મળી રહેશે જો આવી કામગીરી દરેક લોકો દ્વારા પોતાની જાતે કરે તો ધરતી અને પર્યાવરણને મોટો ફાયદો થાય તેમ છે
