ઝળહળતું પરિણામ: ધો.10ની પરીક્ષામાં મોરબીની નવયુગ વિદ્યાલયના 14 વિદ્યાર્થીઓને એ-વન ગ્રેડ
મોરબી તાલુકા યુવા ભાજપની ટીમે પોલીસની કામગીરીને બિરદાવી
SHARE









મોરબી તાલુકા યુવા ભાજપની ટીમે પોલીસની કામગીરીને બિરદાવી
મોરબી તાલુકાના ધુંટુ ગામેથી ૭ વર્ષના બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું જેને બાળકને શોધીને તેના પરિવારને સોપવામાં આવેલ છે અને પોલીસ દ્વારા આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે ત્યારે મોરબીના એસ.પી. રાહુલ ત્રિપાઠીના માર્ગદ્દર્શન હેઠળ મોરબી તાલુકા પીઆઇ વિરલ પટેલ તથા એલ.સી.બી. પીઆઇ એમ.આર. ગોઢાણીયાની ટીમે કામગીરી કરી હતી જેથી એસપી રાહુલ ત્રિપાઠી અને પોલીસની કામગીરીને મોરબી તાલુકા યુવા ભાજપ પ્રમુખ નિતેષભાઈ બાવરવા, મહામંત્રી આંનદ અગોલા, ઉપપ્રમુખ પિન્ટુ સોરીયા અને રાજેશ શેરશીયાએ બિરદવિને સન્માન કર્યું હતું
