Morbi Today
મોરબીના ઘુળકોટ ગામે દેવી ભાગવત પારાયણનું શ્રોતાઓને રસપાન કરાવતા શાસ્ત્રી વિપુલભાઈ શુક્લ
SHARE









મોરબીના ઘુળકોટ ગામે દેવી ભાગવત પારાયણનું શ્રોતાઓને રસપાન કરાવતા શાસ્ત્રી વિપુલભાઈ શુક્લ
મોરબી તાલુકાના આમરણ ગામ પાસે આવેલા ઘુળકોટ ગામે તા.૬ થી ૮ સુધી ત્રણ દિવસીય દેવી ભાગવત પારાયણ અને દેવી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને દેવી ભાગવત પારાયણનું શ્રોતાઓને વ્યાસપીઠ ઉપરથી મોરબીના શાસ્ત્રી વિપુલભાઈ શુક્લ દ્વારા રસપાન કરાવવામાં આવી રહ્યું છે અને છેલ્લા દિવસે મહાયજ્ઞ શાસ્ત્રીજી ગિરધરભાઈ જાનીની અધ્યક્ષતામાં યોજાવાનો છે તેમજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ આયોજકો દ્વારા કરવામાં આવ્યું છે જેથી કરીને ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા માટે આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે
