વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં બાળકનું અપહરણ કરનાર આરોપી જેલ હવાલે


SHARE

















મોરબીમાં બાળકનું અપહરણ કરનાર આરોપી જેલ હવાલે

મોરબીના ઘૂંટુ ગામ પાસે આવેલ ઉમા રેસિડેન્સીમાં રહેતા મામાના ઘરે સાત વર્ષીય ભણેજ આવ્યો હતો અને ભાણેજનું દુકાનદાર દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું જે આરોપીને પોલીસે બાળકની સાથે જ પકડી લીધો હતો અને આરોપીના રિમાન્ડ પૂરા થતાં તેને જેલ હવાલે કરેલ છે

મોરબીના ઘુંટુ ગામ પાસેની ઉમા રેસિડેન્સીમાં રહેતા રાજેશભાઈ શામજીભાઈ જોટાણીયા જાતે પટેલ (૩૩)એ ત્યાં આવેલ હરિઓમ સોસાયટીમાં રહેતા અને બાલાજી પાન નામે ઉમા રેસિડેન્સી પાસે બાલાજી પાન નામની દુકાન ધરાવતા રાજેશ ચંદુભાઈ જગોદરા જાતે પટેલ સામે તેના ભાણેજનું અપહરણ કર્યું હોવાનું ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે બાળકને શોધી લાવીને આરોપીની ધરપકડ કરી હતી અને આરોપી રાજેશ જગોદરાના રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં તેને પોલીસે જેલ હવાલે કરેલ છે




Latest News