Morbi Today
વાંકાનેરના લુણસર ગામે અષાઢી બીજના દિવસે કરાયું વૃક્ષા રોપણ
SHARE
વાંકાનેરના લુણસર ગામે અષાઢી બીજના દિવસે કરાયું વૃક્ષા રોપણ
આજ અષાઢી બીજના દિવસે જુદાજુદા ધાર્મિક કાર્યકમો યોજવામાં આવતા હોય છે ત્યારે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના લુણસર ગામે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ૨૫ કાર્યકર્તા તથા ગામના આગેવાન કાર્યકર્તાઑ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને વૃક્ષનું રોપણ અને જતન એ જ પ્રકૃતિના રક્ષણનો ઉપાય છે તે સૂત્રને સાર્થક કર્યું હતું અને ૩૫ વૃક્ષ લુણસરના તળાવની ફરતે વાવવામાં આવ્યા હતા









