મોરબીની શૈક્ષણિક સંસ્થાએ ધો. ૧થી ૩ માં અંગ્રેજી લાવવાના નિર્ણય મુદે શિક્ષણમંત્રીને કરાઇ રજૂઆત
પ્રામાણિકતા: મોરબીની સિટી બસમાંથી મળી આવેલ પર્સ મૂળ માલીકને પરત કર્યું
SHARE









પ્રામાણિકતા: મોરબીની સિટી બસમાંથી મળી આવેલ પર્સ મૂળ માલીકને પરત કર્યું
મોરબી પાલિકા દ્વારા લોકોની સુવિધા માટે સિટી બસ ચલાવવામાં આવી રહી છે અને પાલિકાના અશોકભાઇ જોશી અને તેની ટિમ દ્વારા તેનું સંચાલન સંભાળવામાં આવે છે દરમ્યાન આ બસમાં મુસાફરી કરતી કોઈ મહિલાનું પર્સ બસમાં રહી ગયું હતું અને તે પર્સ સિટીબસની સફાઈ દરમ્યાન તેના કર્મચારી હસુભાઈ રાઠોડ તથા શૈલેશભાઇને મળી આવ્યું હતું જે પર્સ તેને સિટી બસની ઓફીસમાં જમા કરાવ્યુ હતું ત્યાર બાદ ચીફ ઓફિસર સંદિપસિહ ઝાલા, પ્રમુખ અને ઉપપ્રમુખને જાણ કરી હતી અને તેની સૂચના મુજબ મૂળ મલીકને શોધવાની કવાયત કરવામાં આવી હતી અને બાદમાં મૂળ માલિકને શોધીને જરૂરી ડોક્યુમેન્ટ તથા રોકડ ૩૫૦૦ તેને પરત આપવામાં આવેલ છે
