પ્રામાણિકતા: મોરબીની સિટી બસમાંથી મળી આવેલ પર્સ મૂળ માલીકને પરત કર્યું
મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા ૮ વર્ષની દિકરીના બળાત્કારીને આકરી સજાની માંગ
SHARE









મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા ૮ વર્ષની દિકરીના બળાત્કારીને આકરી સજાની માંગ
કોડીનાર તાલુકના જંત્રાખડી ગામે માનવતાને સમ્રસાર કરે તેવી ઘટના સામે આવી હતી અને દશનામ ગોસ્વામી સમાજની ૮ વર્ષની દિકરી સાથે બળાત્કાર કરીને તેની હત્યા કરીને લાશને કોથળામાં નાખીને ગામના ઝાપાની બાર નાખી દીધી હતી જેથી કરીને ગીર સોમનાથના એસપી ત્યાં પહોચ્યા હતા અને તપાસ દરમ્યાન ગામના રહેવાસી ૪૦ વર્ષના શામજી ભીમા સોલંકીને પોલીસે ઝડપી લીધેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે આવી ઘટના અવાર નવાર દરેક સમાજમાં થતી રહે છે ત્યારે આવી ઘટનાઓને અટકાવવા સરકારએ આવા આરોપી પર કડક પગલા લેવા જોઇએ અને આરોપીને આકરી સજા કરવામાં આવે તેવી માંગ દશનામ ગોસ્વામી યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે જયારે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે પ્રમુખ તેજરગીરી મગનગીરી, ઉપપ્રમુખ બળવંતગીરી દેવગીરી અને ટ્રસ્ટી નિતેશગીરી મનહરગીરી સહિતના હાજર રહ્યા હતા
