મોરબીમાં સ્વ. ધવલ રાંકજાની પુણ્યતિથીએ જુદાજુદા સેવાકીય કામોનું આયોજન
વાંકાનેરમાં શ્રીમદ રાજચંદ્ર મિશન દ્વારા ઠંડી છાસનું વિતરણ
SHARE









વાંકાનેરમાં શ્રીમદ રાજચંદ્ર મિશન દ્વારા ઠંડી છાસનું વિતરણ
(શાહરૂખ ચૌહાણ દ્વારા) શ્રીમદ રાજચંદ્ર મિશન– ધરમપુરના વાંકાનેર સેન્ટર દ્વારા વાંકાનેરમાં જરૂરિયાતમંદ ૨૫ પરિવારોને ઘરદીઠ દરરોજ ૧ લિટર છાસનું એક માસ સુધી વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત તા. ૧૧/૫ થી રાહદારીને રોજ બપોરે ઠંડી છાસનું વિતરણ પણ કરવામાં આવતું હતું જેનો દરરોજ લગભગ ૩૫૦ જેટલા રાહદારીઓ લાભ લેતા હતા આ અભિયાનને સફળ બનાવવા માટે અશ્વિનભાઈ, સચિનભાઈ, બિપિનભાઈ વગેરેનો સહયોગ મળેલ હતો
