વાંકાનેરના વોર્ડ નં-૫ રામચોક પાસે પાલિકા રોડ ન બનવાતા સ્થાનિક લોકોમાં આક્રોશ
મોરબી સાર્થક વિદ્યામંદિરમાં નવા શૈક્ષણિક સત્રનો અનોખી રીતે પ્રારંભ
SHARE









મોરબી સાર્થક વિદ્યામંદિરમાં નવા શૈક્ષણિક સત્રનો અનોખી રીતે પ્રારંભ
ચાલુ વર્ષ શાળાઓ શરૂ થઈ ગયેલ છે ત્યારે મોરબી સામાકાંઠે આવેલી સાર્થક વિદ્યામંદિર શાળામાં આવતા વિદ્યાર્થીઓ અને તેના વાલીઓને ૨૦૦૦ થી વધુ રોપાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ છે અને નવા શૈક્ષણિક સત્રનો અનોખી રીતે પ્રારંભ કરવામાં આવેલ છે હાલમાં ૨૦૦૦ રોપનું વિતરણ કર્યા છે અને હજુ બીજા ૨૦૦૦ રોપા આવશે જેમાં આસોપાલવ, ચીકુ, દાડમ, લીંબુ, બોરસલી, કરંજ વગેરેનો સમાવેશ કરવામાં આવશે તેવું સંસ્થાના સંચાલક કિશોરભાઇ શુકલે જણાવ્યુ છે
