વાંકાનેરમાં ઘરેથી છૂટા પડેલા બાળકનું પરિવાર સાથે મિલન કરાવ્યું
SHARE









વાંકાનેરમાં ઘરેથી છૂટા પડેલા બાળકનું પરિવાર સાથે મિલન કરાવ્યું
(શાહરૂખ ચૌહાણ દ્વારા) ભાવનગરના ઘોઘાથી છુટા પડેલા બાળક વાંકાનેરમાંથી મળી આવ્યું હતું જેથી કરીને વાંકાનેર શહેર પી.આઇ એન.એ. વસાવા અને સ્ટાફ દ્વારા તેની સાથે વાતચીત કરવામાં આવી હતી ત્યારે આ બાળક ભાવનગરના ઘોઘાથી પરિવારથી છુટુ પડી ગયું હોવાની માહિતી સામે આવી હતી જેથી તેના પરિવારને શોધવા માટે કવાયત કરવામાં આવી હતી અને પોલીસે પરિવારથી છૂટા પડેલા બાળકનું તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું આ કામગીરી વાંકાનેર શહેર પોલીસના હીરાભાઈ તેજાભાઈ મઠિયા, સામંતભાઈ રાયધનભાઈ છૂછિયા અને ધર્મરાજભાઇ પ્રવીણભાઈ કીડિયા દ્વારા કરવામાં આવી હતી
