સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન મોરબી જિલ્લા સેવા સદન ખાતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું જનસંપર્ક કાર્યાલય શરૂ કરાયું મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે મોરબીમાં ત્રણ દિવસની ટ્રાફિક ડ્રાઇવમાં 105 સ્કૂલ વાહનને દંડ, 14 સ્કૂલ વાહન ડિટેઇન વાંકાનેરમાં મહોરમના તહેવાર અન્વયે ત્રણ દિવસ માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણી અન્વયે વાંકાનેરના ચંદ્રપુર ખાતે સેમીનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં બ્રાન્ડેડ સેલના છેલ્લા ત્રણ દિવસ: જો બમ્પર ડિસ્કાઉન્ટનો લાભ લેવાનું ચુકાઈ નહીં 


SHARE

















મોરબીમાં બ્રાન્ડેડ સેલના છેલ્લા ત્રણ દિવસ: જો બમ્પર ડિસ્કાઉન્ટનો લાભ લેવાનું ચુકાઈ નહીં 

મોરબીમાં બ્રાન્ડેડ ચીજવસ્તુઓનો સેલ આગામી રવિવાર સુધી જ છે અને બ્રાન્ડેડ સેલના ત્રણ દિવસ હોય ખરીદી કરવા માટે ગ્રાહકો ઉમટી રહ્યા છે અને દરેક વસ્તુઓ ઉપર સુપર ક્વોલીટીના માલમાં ધમાકેદાર ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહયું છે ત્યારે સૂઝ ઉપર 30 થી 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ, શર્ટ, ટ્રેક, ટી શર્ટ, શોર્ટ માત્ર રૂ. 199 થી શરૂ કુર્તા, પાયજામા, શેરવાની માત્ર રૂ. 499 થી શરૂ થશે તો બમ્પર ડિસ્કાઉન્ટનો લાભ લેવાનું ચૂકશો નહિ 

મોરબીના જય દ્વારકાધીશ હોલમાં બિગ ડિસ્કાઉન્ટ સેલ  ચલી રહ્યો છે અને ત્યાં દરેક વસ્તુ ઉપર ભારેખમ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહયું છે બ્રાન્ડેડ કંપનીના શર્ટ, પેન્ટ, શૂઝ, ટ્રેક શૂટ સહિતની ઢગલાબંધ આઇટમો આ સેલા મળી રહી હોય છે જેથી કરીને આજે જ ખરીદી કરીને બ્રાન્ડેડ વસ્તુઓ ઉપર ડિસ્કાઉન્ટનો ગ્રાહકો લાભ લઈ રહ્યા છે

મોરબીમાં રવાપર- ઘુનડા રોડ ઉપર સરદાર ટાવરની બાજુમાં નવજીવન સ્કૂલની સામે જય દ્વારકાધીશ હોલ ખાતે બિગ ડિસ્કાઉન્ટ સેલનો શુભારંભ થયો છે. અહીં મેન્સ શર્ટ, ટ્રેક, ટી શર્ટ, શોર્ટ્સ માત્ર રૂ. 199માં તથા શર્ટ, ટી શર્ટ અને શોર્ટ્સના 3 પીસ માત્ર રૂ.499માં અને 7 પીસ માત્ર રૂ. 999માં મળે છે. 

એરો, રેમન્ડ અને કલર પ્લસના ટી શર્ટ, ટ્રાઉઝર, વેસ્ટ કોટ, શોર્ટ્સ, શર્ટ માત્ર રૂ. 299 શરૂ, રેમન્ડની શેરવાની, બ્લેઝર, મોદી જેકેટ માત્ર રૂ. 999 શરૂ, કુર્તા, પાયજામા, શેરવાની માત્ર રૂ. 499 થી મળે છે.

 અહીં ક્રિકેટ શૂઝ, ફૂટબોલ શૂઝ, શોર્ટ્સ, ટી શર્ટ, ટ્રેકશુટ અને ટ્રેકમાં સ્કેચર્સ, રીબોક, એરો, લી કૂપર, એડીડાસ, પુમા, ફ્લાઈંગ મશીન સહિતની બ્રાન્ડ ઉપલબ્ધ છે. અહીં શૂઝ ઉપર ખાસ30 થી  80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ ગ્રાહકોને મળશે 

જીન્સ 28થી 50, શર્ટ Sથી 5XL, ટી શર્ટ Mથી 5XL, ટ્રેક Mથી 5XL સુધીની સાઈઝમાં મળે છે. આ સેલનો સમય સવારે 10થી રાત્રે 10 સુધીનો છે. બ્રાન્ડેડ સેલ હવે માત્ર ત્રણ દિવસ જ ચાલુ રહેશે  શુક્રવાર, શનિવાર અને રવિવાર એમ ત્રણ દિવસ જ બાકી રહ્યા છે તો  આજે જ પધારી ડિસ્કાઉન્ટ ઉપર શોપિંગ કરવાનું ચૂકશો નહિ. વધુ વિગત માટે મોબાઈલ નંબર 93757 62876 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.




Latest News