મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીના સભ્ય કવિતાબેન મોદાણીના જન્મદિવસે બાળકોને મીજબાની
મોરબીના પંચાસરમાંથી ૯૬ બોટલ દારૂ-૨૪ બીયર સાથે એક ઝડપાયો
SHARE








મોરબીના પંચાસરમાંથી ૯૬ બોટલ દારૂ-૨૪ બીયર સાથે એક ઝડપાયો
મોરબીના પંચાસર ગામે વાળાના વરંડામાં દારૂ હોવાની બાતમી મળી હતી જેના આધારે રેડ કરી હતી ત્યારે ૯૬ બોટલ દારૂ અને ૨૪ બિયરના ટીન સાથે પોલીસે ૩૧,૨૦૦ નો મુદામાલ કબજે કરીને એક આરોપીની ધરપકડ કરેલ છે
મોરબી જિલ્લા એલસીબીની ટીમના ભરતભાઇ જીલરીયા, દશરથસિંક પરમારને મળેલ બાતમી આધારે હીતેન્દ્રસિંહ વિક્રમસિંહ ઝાલા રહે, પંચાસર વાળાનો ગામે તળાવની પાળ પાસે સમાજની વાડીની પાછળ વાડો આવેલ છે તેના વરંડામાંથી અલગ અલગ બ્રાન્ડની દારૂની ૯૬ બોટલ અને ૨૪ બીયરના ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે ૩૧,૨૦૦ નો જથ્થો કબજે કરીને એક આરોપીની ધરપકડ કરેલ છે અને તેની પાસે દારૂ બીયર કયાથી આવેલ છે તે દિશામાં તપાસ શરૂ કરેલ છે
