મોરબી જીલ્લામાં શાંતિવન, હડમતીયા અને ફડસર સહિતની સરકારી શાળાઓમાં શાળા પ્રેવેશોત્સવ ઉજવયો
મોરબી જિલ્લા પેટ્રોલિયમ એસો.ના પ્રમુખ પદે વિનોદભાઈ ડાભી
SHARE









મોરબી જિલ્લા પેટ્રોલિયમ એસો.ના પ્રમુખ પદે વિનોદભાઈ ડાભી
મોરબી જિલ્લા પેટ્રોલિયમ એસોસિયેશનના પ્રમુખ પદે વિનોદભાઈ નાથાભાઈ ડાભીની વરણી કરવામાં આવી છે જેથી કરીને એસોસિયેશનના તમામ સભ્યોએ તેને આવકારી છે અને તેઓને ચોતરફથી અભિનંદન મળી રહ્યા છે મોરબી જિલ્લામાં કાર્યરત પેટ્રોલિયમ એસોસીએશનના પ્રમુખ પદે અગાઉ સુભાષભાઈ પડસુંબિયા હતા તેમને રાજીનામું આપ્યા બાદ મોરબી જિલ્લા પેટ્રોલિયમ એસોસિએશનના પ્રમુખ પદ ઉપર સર્વાનુમતે વિનોદભાઈ નાથાભાઈ ડાભીની વરણી કરવામાં આવેલ છે જેને એસોસિયેશનના તમામ સભ્યોએ આવકારી છે તેની સાથોસાથ વિનોદભાઈ નાથાભાઈ ડાભી મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી હોય કોંગ્રેસ પરિવાર તેમજ તમામ સગાસ્નેહીઓ તરફથી તેઓને અભિનંદન મળી રહ્યા છે
