મોરબી રાજકોટ હાઇવે ઉપર ચીફ ઓફિસરની ગાડીને નડ્યો અકસ્માત
SHARE









મોરબી રાજકોટ હાઇવે ઉપર ચીફ ઓફિસરની ગાડીને નડ્યો અકસ્માત
હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસર પાંચાભાઈ માળી, ઇજનેર ભૌતિકભાઈ કૈલા તેમજ ડ્રાઈવર હળવદ નગરપાલિકાની સ્કોર્પિયો કાર લઈને રાજકોટ મિટિંગ હોવાથી જતાં હતા ત્યારે તેમની સ્કોર્પિયો કાર મોરબી રાજકોટ હાઇવે ઉપર અજંતા પાસે હતી ત્યારે ડ્રાઈવરે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા કાર નાલામાં ખાબકી હતી જો કે, આ બનાવમાં હળવદના ચીફ ઓફિસર સહિત ત્રણેયનો ચમત્કારિક બચાવ થયો છે અને તે લોકો હાલમાં રાજકોટ મિટિંગમાં જવા માટે રવાના થઈ ગયા છે
