મોરબી સિરામિક એસો.ના જીસીસીના દેશોમા એન્ટી ડમ્પીંગ ડ્યુટી પ્રશ્ને કેન્દ્રિય મંત્રીને રજૂઆત
SHARE









મોરબી સિરામિક એસો.ના જીસીસીના દેશોમા એન્ટી ડમ્પીંગ ડ્યુટી પ્રશ્ને કેન્દ્રિય મંત્રીને રજૂઆત
સીરામીક ટાઈલ્સ ઉપર જીસીસીના દેશોમા ચાલી રહેલ એન્ટીડંમ્પીંગ ડ્યુટીના પ્રશ્ને સાંસદ મોહનભાઈ કુંડારીયા દ્વારા ઉદ્યોગભવન દિલ્હી ખાતે મિનીસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ વિભાગના મંત્રી પિયુષ ગોયેલને રજુઆત કરવામા આવેલ હતી જેમા મીડટર્મ રીવ્યુ અને ન્યુ શીપર કંપનીઓ માટે સાઉદી અરેબીયા દ્વારા ઝડપથી પ્રક્રીયા હાથ ધરવામા આવે તેમજ મોરબી સીરામીક એસો.ને એક્સપોર્ટ પ્રમોશન કાઉન્શીલ ફાળવવામા આવે તે બાબતે રજુઆતો કરવામા આવી હતી ત્યારે મોરબી સીરામીક એસો. ના સેનેટરી ડીવીઝનના પ્રમુખ કિરીટભાઈ પટેલ, કમીટી મેમ્બર ગૌતમભાઈ તેમજ પરેશભાઈ હાજર રહેલ હતા
