મોરબી તાલુકા યુવા મોરચા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમા ૮૫ બોટલ એકત્રીત થયુ
SHARE









મોરબી તાલુકા યુવા મોરચા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમા ૮૫ બોટલ એકત્રીત થયુ
મોરબી તાલુકા યુવા મોરચા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમા ૮૫ બોટલ એકત્રીત થયુ હતુ.મોરબી જિલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ, મોરબી તાલુકા પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયા, મોરબી જિલ્લા યુવા મોરચાના પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, મહામંત્રી જયદીપભાઈ, મોરબી તાલુકા પંચાયત ચેરમેન રાકેશભાઈ કાવર, મહિલા મોરચાના રમાબેન, મંજુલાબેન, ધનજીભાઈ દંતાલીયા, મોરબી તાલુકા યુવા પ્રમુખ નિતેષભાઈ બાવરવા, મહામંત્રી નીમેષભાઈ, ઉપપ્રમુખ પિન્ટુભાઈ, ઓમભાઈ, રાજેશભાઇ, કિશનભાઈ, કેતનભાઈ, હાર્દિકભાઈ, વિજયભાઈએ ઉપસ્થિત રહીને યુવાઓનો ઉત્સાહ વધાર્યો હતો.આ તકે આંદરણા ગામના તમામ આગેવાનો તેમજ ગામની આજુબાજુ આવેલ ફેકટરીમાંથી આવેલ લોકો, યુવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
