મોરબી સ્થાનકવાસી જૈન યુવક મંડળે કર્યુ ફૂલ સ્કેપચોપડા અને બોલપેન વિતરણ
મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા સીવણ કેન્દ્ર ખુલ્લું મુકાયું
SHARE









મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા સીવણ કેન્દ્ર ખુલ્લું મુકાયું
મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિના અધ્યક્ષ અને પી.જી. કોલેજના સંચાલક દેવકરણભાઈ આદ્રોજા અને તેમના ધર્મ પત્ની કે જેઓ પણ સેવા ભાવના સાથે જોડાયેલા છે તેમનાં હસ્તે દિપ પ્રાગટય કરીને સીવણ કેન્દ્ર ખુલ્લું મુકાયું હતું ત્યારે સમિતિના સભ્યો ટી.સી. ફૂલતરિયા, બાલુભાઈ કડીવાર અને વિનુભાઈ ભટ્ટ હાજર રહેલ સાથે કેન્દ્ર સંચાલિકા હેતલબેન ભટ્ટ તેમના સગા સ્નેહી સહિતના હાજર રહયા હતા ત્યારે દેવકરણભાઈએ કહ્યું હતું કે, આર્થિક નબળા વર્ગના અને વિધવા બહેનોની દીકરીઓને પગભર બનાવવા માટે આ સેવા કાર્ય કરવામાં આવે છે અને શારદાબેન અને ટી.સી. ફુલતરિયાનો પણ મળતો રહે છે અંતમાં આભાર વિધિ વિનુભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવી હતી.
