હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ તરીકે સંજયભાઈ ભટાસણાની વરણી


SHARE

















મોરબી જીલ્લા આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ તરીકે સંજયભાઈ ભટાસણાની વરણી

ગુજરાતમાં આમ આદમી પાર્ટી સક્રિય રીતે સંગઠન મજબૂત કરી રહી છે ત્યારે મોરબી જિલ્લા સંગઠનમાં યુવા ચેહરો અને લડાયક નેતા સંજયભાઈ ભટાસણાની ઉપાધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે. સંજયભાઈ ભટાસણા ઘણા વર્ષોથી રાજકીય ક્ષેત્રે જોડાયેલા છે અને તેમને ૬૬ ટંકારા-પડધરી વિધાનસભાના પ્રભારી તરીકે ખુબ જ સરાહનીય કામગીરી કરી છે તેમજ દરેક સમાજના પ્રશ્નો અને સમસ્યાઓના સમાધાન માટે કાયમી કામ કરતા સંજયભાઈએ વધુ મજબુતાઈથી જનતાના પ્રશ્નોની વાચા આપતાં આવ્યા છે આ તકે મોરબી જીલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયા, ગોપાલ ઈટાલિયા, ઈશુંદાન ગઢવી તેમજ અજીતભાઈ લોખીલ તેમજ મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકરો સહિતનાઓનો તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો.




Latest News