મોરબી :એક્ટિવ ફાઉન્ડેશનના પ્રણેતા અને સેવાભાવી એલીશ ઝલરિયાએ જન્મદિન રક્તદાન કરી ઉજવ્યો
મોરબીના ઔદિચ્ય વિદ્યોતેજક મંડળ દ્વારા ચોપડા વિતરણ અને ઇનામ વિતરણની કાર્યવાહી શરૂ
SHARE









મોરબીના ઔદિચ્ય વિદ્યોતેજક મંડળ દ્વારા ચોપડા વિતરણ અને ઇનામ વિતરણની કાર્યવાહી શરૂ
મોરબીના ઔદિચ્ય વિદ્યોતેજક મંડળ દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓને પાઠય પુસ્તક તેમજ ચોપડા વિતરણ અને દશેરાએ ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાય છે.
હાલ ચાલુ વર્ષે પણ ચોપડા વિતરણ કાર્યક્રમ ચાલી રહ્યો છે.જોકે કોરોનાને લીધે બે વર્ષથી ઇનામ વિતરણ કાર્યક્રમ મોકુફ રખાતો હતો જેથી ચાલુ વર્ષે ઇનામ વિતરણનો કાર્યક્રમ પણ કરવામાં આવનાર હોય તે માટે ફોર્મ ભરી જવા યાદીમાં જણાવાયેલ છે.ધો.૧ થી ગ્રેજ્યુએટ તેમજ ઉચ્ચ અભ્યાસ કરતા ઔદિચ્ય જ્ઞાતીના તમામ વિદ્યાર્થીઓ કે જેઓએ ૫૦ ટકાથી વધુ માર્ક મેળવ્યા હોય તેઓ ફોર્મ ભરી શકશે. ફોર્મ ભરવાની છેલ્લી તા.૧૫-૭ હોય તે પહેલા ફોર્મ ભરી જવા તે માટે છેલ્લા વર્ષનું માર્કસીટ સાથે રાખવાનું રહેશે.ફોર્મ ભરવા માટે કાર્યાલય દર સોમવાર તેમજ ગુરૂવારે સાંજે ૫ થી ૬ દરમ્યાન જ ખુલ્લુ રહેશે.જે સમય દરમિયાન ફોર્મ ફરી જવા મોરબી ઔદિચ્ય વિદ્યોતેજક મંડળ દ્રારા જ્ઞાતીજનોને યાદીમાં જણાવાયેલ છે.
