મોરબીમાં કપિલા હનુમાનજીથી આસ્વાદ પાન સુધી પેવર બ્લોક રોડના કામનું ખાતમુહૂર્ત કરાયું
SHARE









મોરબીમાં કપિલા હનુમાનજીથી આસ્વાદ પાન સુધી પેવર બ્લોક રોડના કામનું ખાતમુહૂર્ત કરાયું
મોરબીમાં કપિલા હનુમાનજીના મંદિર પાસેથી આસ્વાદ પાન સુધી તેમજ વાવડી રોડના નાકા સુધી પેવર બ્લોક રોડના કામનું ખાતમુહૂર્ત મોરબી પાલિકાના ઉપક્રમે તેમજ રાજ્યમંત્રી અને મોરબી માળિયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાની આગેવાનીમાં કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, મોરબી પાલિકાના પ્રમુખ શ્રીમતી કુસુમબેન કે. પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહભાઈ જાડેજા, પવડી વિભાગના ચેરમેન દેવાભાઈ અવાડિયા અન્ય ચેરમેન ભાવિકભાઈ જારીયા, હર્ષદભાઈ કનજારિયા, ગિરિરાજસિંહભાઈ, મમતાબેન, હનીફભાઈ મોવર, મહિલા મોરચા પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન હડિયલ, દંડક શ્રીમતી સુરભીબેન, સદસ્ય ભગવાનજીભાઈ કણજારીયા, સુરેશભાઈ શિરોહયા, અમિતભાઈ ગામી, રાજુભાઈ રામાવત, જસાભાઈ સોનગરા, શૈલેષભાઈ પટેલ, કે.કે. પરમાર, મીનાબેન દીક્ષિત, ભગવાનજીભાઈ ઠાકર, મોહસીનભાઈ, ભાજપ પક્ષના આગેવાનો પાલિકાના અધિકારી સહિતના લોકો હાજર રહ્યા હતા
