મોરબીમાં કપિલા હનુમાનજીથી આસ્વાદ પાન સુધી પેવર બ્લોક રોડના કામનું ખાતમુહૂર્ત કરાયું
મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળની આજે સાધારણ સભા
SHARE









મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળની આજે સાધારણ સભા
મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળની આજે ૧૩ મી સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને તા. ૩ ને રવિવારે સાંજે ૫ કલાકે મચ્છોયા આહીર સમાજ વાડી ખાતે મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળની સાધારણ સભા યોજાશે જે સાધારણ સભામાં તમામ હોદેદારો, કારોબારી સભ્યો તેમજ બધા કર્મચારીઓને ઉપસ્થિત રહેવા મંડળ પ્રમુખ અજયભાઈ ડાંગર અને મંત્રી મયુરભાઈ ગજીયાએ તેની યાદીમાં જણાવ્યું છે
