દેવ સોલ્ટ પ્રા.લી. દ્વારા માળિયા તાલુકાની સ્કૂલોમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
મોરબીની બોયઝ હાઈસ્કૂલમાં સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો
SHARE









મોરબીની બોયઝ હાઈસ્કૂલમાં સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો
મોરબી જિલ્લા વહીવટી તંત્ર તેમજ નગરપાલિકાના ઉપક્રમે વોર્ડ નં- ૭,૧૨ અને ૧૩ ના વિસ્તારના પ્રજાજનો માટે બોયઝ હાઈસ્કૂલમાં સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે ઉપસ્થિત મોરબી નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી કુસુમબેન કે.પરમાર, ચેરમેન ભાવિકભાઈ જારીયા, સદસ્ય શ્રીમતી જશવંતીબેન સોનગરા, ઇન્ચાર્જ મામલતદાર, કે.કે.પરમાર, જસાભાઈ સોનગરા નગરપાલિકા તેમજ અન્ય વિભાગના અધિકારી અને લોકો ઉપસ્થિતિ રહ્યા હતા
