મોરબીમાં એસ.બી.આઇ.ના સ્થાપના દિન નિમિતે રકતદાન કેમ્પ યોજાયો
SHARE









મોરબીમાં એસ.બી.આઇ.ના સ્થાપના દિન નિમિતે રકતદાન કેમ્પ યોજાયો
એસ.બી.આઇ.બેંક નાં ૬૭ માં સ્થાપના દિવસની કરાઈ પ્રેરક ઉજવણી કરવામાં આવી હતી અને મોરબીમાં આવેલ એસ.બી.આઇ. બેંક દ્વારા ૬૭ માં સ્થાપના દિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબીના શનાળા રોડ ઉપર જી.આઇ.ડી સી.માં આવેલ સ્વામીનારાયણ સંસ્કાર ધામ બ્લડ બેંક ખાતે રક્તદાન કેમ્પ રાખવામા આવ્યો હતો જેમાં બેંક મેનેજર, અધિકારીઓ ,સ્ટાફ સહિત ,બેંકનાં ગ્રાહકો દ્વારા રક્તદાન કરી બેંકનાં સ્થાપના દિનની પ્રેરક ઉજવણી કરવામાં આવી હતી
