હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં જમીન બચાવો, પર્યાવરણ બચાવો બાઇક રેલીનું લાયન્સ કલબ દ્વારા સ્વાગત કરાયું


SHARE

















મોરબીમાં જમીન બચાવો, પર્યાવરણ બચાવો બાઇક રેલીનું લાયન્સ કલબ દ્વારા સ્વાગત કરાયું

લાયન્સ કલબ ઓફ મોરબી પરિવાર દ્વારા સદગુરૂની SAVE SOIL "જમીન બચાવો પર્યાવરણ બચાવો" બાઇક રેલીનું ઉમિયા નગર સર્કલ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને લાયન્સ કલબ ઓફ મોરબી સિટીના માર્ગદર્શક એમ.જે.એફ. રમેશભાઈ રૂપાલા તથા મનીષભાઈ પારેખ તેમજ લાયન્સ કલબના પાસ્ટ પ્રેસિડેન્ટ ટી.સી. ફૂલતરિયાનાં માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. આ પ્રોજેક્ટના ચેરમેન રશ્મિકાબેન રૂપાલા હતા અને કાર્યક્રમમાં પ્રેસિડેંટ જગદીશકુમાર કાવર, મીનાક્ષીબેન કાવર, મનસુખભાઈ જાકાસણિયા, મહાદેવભાઈ ચિખલિયા સહિતના સભ્યો ઉપસ્થિત રહેલ હતા.અને સદગુરૂનું મિશન SAVE SOIL  ૧૦૦ ટકા પૂર્ણ થાય તે માટે લાયન્સ પરિવાર મોરબીએ શુભેચ્છાઓ પાઠવેલ હતી.




Latest News