મોરબીમાં તા.17 ના રોજ રઘુવંશી મહાસંમેલન યોજાશે
SHARE









મોરબીમાં રવિવારે યોજાનાર રઘુવંશી મહાસંમેલન હાલ પૂરતુ મોકુફ
મોરબીમાં આગામી તા ૧૭-૭ ના રોજ રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે અને લીલપર કેનાલ રોડ ઉપર આવેલ કેશવ પાર્ટી પ્લોટ ખાતે આ સંમેલન રાખવામા આવ્યું છે
મોરબી મુકામે રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા સમસ્ત લોહાણા સમાજનું મહાસંમેલન અને મહાપ્રસાદનું તા ૧૭-૭ ને રવિવારના રોજ આયોજન કરવામાં આવ્યું છે અને લીલપર કેનાલ રોડ ઉપર આવેલ કેશવ પાર્ટી પ્લોટ ખાતે યોજનારા મહાસંમેલનમાં મોરબી જીલ્લામાં વસતા તમામ લોહાણા સમાજના લોકોને આવવા માટે રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા અપીલ કરવામાં આવી છે
