મોરબીના કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્રારા રાહતદરે ઔષધીય તેમજ અન્ય રોપાઓનું વિતરણ
મોરબી તાલુકા યુવા ભાજપ દ્રારા પ્રાથમિક સદસ્યતા અભીયાન યોજાયુ
SHARE









મોરબી તાલુકા યુવા ભાજપ દ્રારા પ્રાથમિક સદસ્યતા અભીયાન યોજાયુ
મોરબી તાલુકા યુવા મોરચા દ્વારા વાવડી ગામ ખાતે પ્રાથમિક સદસ્યતા અભિયાન અંતર્ગત સભ્ય નોંધણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં મોરબી જીલ્લા યુવા મોરચાના પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, મહામંત્રી જયદીપભાઈ હુંબલ અને તપનભાઈ દવે, જિલ્લા ઉપાધ્યક્ષ જયદીપભાઈ સંઘાણી, તાલુકા પંચાયત સદસ્ય પરેશભાઈ રૂપાલા, અશોકભાઈ દેસાઈ, મોરબી તાલુકા ભાજપ ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ પડસુંબિયા, મોરબી તાલુકા યુવા મોરચાના અધ્યક્ષ નીતેશભાઈ બાવરવા, મહામંત્રી આનંદભાઈ અગોલા, જયેશભાઈ ગોધવિયા, દુષ્યંતભાઈ અજાણા, ઓમભાઈ કોઠીયા સહિત કાર્યકરો જોડાયા હતા.
