મોરબી જીલ્લા એનએસયુઆઇની કાલે પ્રદેશ એનએસયુઆઇના પ્રમુખની હાજરીમાં કારોબારી બેઠેક મળશે
મોરબી જલારામ મંદિરે સદાવ્રત સદ્ગતભાઈની પુણ્યતિથીએ મહાપ્રસાદ યોજયો
SHARE









મોરબી જલારામ મંદિરે સદાવ્રત સદ્ગતભાઈની પુણ્યતિથીએ મહાપ્રસાદ યોજયો
મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા સદ્ગતભાઈની ૧૪મી પુણ્યતિથી નિમિતે મહાપ્રસાદ યોજી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી સ્વ.ભાવેશભાઈ નવલચંદભાઈ દક્ષિણીની ૧૪ મી પૂણ્યતિથી નિમિતે સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરવા માટે તેમના બહેન રઘુવંશી મહિલા અગ્રણી ભાવનાબેન અનિલભાઈ સોમૈયા તથા માતા ધીરજબેન દક્ષિણી દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી હતી આ તકે મોરબી જલારામ મંદિરના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ભાવીન ઘેલાણી,ચિરાગ રાચ્છ, મનિષ પટેલ, સહીતનાઓ એ સદ્ગત ને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.
