ટંકારાના કવિયત્રી શિક્ષિકા જીવતીબેન પીપલીયાના બાળ કાવ્ય સંગ્રહનું વિમોચન કરાયું
મોરબી જીલ્લા એનએસયુઆઇની કાલે પ્રદેશ એનએસયુઆઇના પ્રમુખની હાજરીમાં કારોબારી બેઠેક મળશે
SHARE









મોરબી જીલ્લા એનએસયુઆઇની કાલે પ્રદેશ એનએસયુઆઇના પ્રમુખની હાજરીમાં કારોબારી બેઠેક મળશે
મોરબી જીલ્લા એનએસયુઆઇની કારોબારીની આવતી કાલે મિટિંગ રાખવામા આવેલ છે જેમાં ગુજરાત પ્રદેશ એનએસયુઆઇના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી હાજર રહેવાના છે અને ગુજરાતમાં ડ્રગ માફિયા મુદે ધડાકો કરશે
સોમવારે બપોરે ૨:૦૦ કલાકે મોરબી જીલ્લા એનએસયુઆઇની જીલ્લા કારોબારી મિટિંગનું સર્કિટ હાઉસ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. અને આ જિલ્લા કારોબારી પૂર્ણ થયા પછી પત્રકાર પરિષદ યોજાશે જેમાં ડ્રગ માફિયા મુદે એનએસયુઆઇના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી દ્વારા ધડાકો કરવામાં આવશે તેવું મોરબી જીલ્લા એનએસયુઆઇના પ્રમુખ દેવેન્દ્રસિંહ રાજભા જાડેજાએ જણાવ્યુ છે
