મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીની શાકમાર્કેટના વેપારીઓએ પાલિકાના પદાધિકારીઓનું કર્યું સન્માન


SHARE









મોરબીની શાકમાર્કેટના વેપારીઓએ પાલિકાના પદાધિકારીઓનું કર્યું સન્માન

મોરબી શહેરની મધ્યમાં આવેલ શાકમાર્કેટમાં દર વર્ષે ચોમાસામાં ગટરની ગંદકી ભરાવાના પ્રશ્નો ઊભા થતા હતા જેને ઉકેલવા માટે થઈને ગત ચોમાસા દરમિયાન સ્થાનિક વેપારીઓ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી ત્યારબાદ તે કામગીરીને નગરપાલિકા દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી જેથી આ વખતે ચોમાસામાં અત્યાર સુધી પડેલા વરસાદમાં વરસાદી પાણી શાકમાર્કેટની અંદર ક્યાંય ભરાયેલ નથી અને પાછળના ભાગમાં પણ જ્યાં દુકાનો આવેલ છે ત્યાં પાણી ભરાતા હતા ત્યાં પણ વરસાદી પાણી ભરાયુ નથી જેથી કરીને સ્થાનિક વેપારીઓ દ્વારા મોરબી નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, ચેરમેન દેવાભાઈ અવાડિયા, ચેરમેન ભાવિકભાઈ જારીયા, ચેરમેન પ્રકાશભાઈ ચબાડ, કલ્પેશભાઈ રવેશીય, ચતુરભાઈ દેત્રોજા સહિતના આગેવાનોને ત્યાં શાકમાર્કેટ પાસે બોલાવીને તેઓને ફુલહાર કરીને તેઓનું વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલવા માટે થઈને સન્માન કર્યું હતું




Latest News