મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેરના મહીકા ગામે જુગાર રમતા પાંચ ઝડપાયા


SHARE









વાંકાનેરના મહીકા ગામે જુગાર રમતા પાંચ ઝડપાયા

(શાહરૂખ ચૌહાણ) વાંકાનેર તાલુકાના મહીકા ગામે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેથી કરીને ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે પાંચ ઇસમો રોકડ રૂપીયા ૧૫,૬૦૦ તથા ૬ મોબાઇલ એમ કુલ મળીને ૩૯,૬૦૦ ના મુદામાલ સાથે ઝડપાયા હતા 

વાંકાનેર તાલુકામાં સ્ટાફ પેટ્રોલિંગમા હતો ત્યારે ચમનભાઇ ચાવડા તથા સંજયસિંહ જાડેજાને મળેલ બાતમી આધારે મહીકાના ઢાળ પાસે આવેલ સરકાર સર્વીસ સ્ટેશન નજીક જુગારની રેડ કરી હતી ત્યારે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે જુગાર રમતા રફીકભાઇ વલીમામદભાઇ બાદી, અયાઝભાઇ ઉસ્માનભાઇ માથકીયા, અકીલભાઇ માહમદભાઇ ચૌહાણ, ઇન્જામુલભાઇ હુસેનભાઇ માથકીયા અને એસાનભાઇ અલીમામદભાઇ જુણેજાને ઝડપી લીધા હતા અને તેની પાસેથી રોકડ ૧૫,૦૦૦, મોબાઇલ ૬ એમ કુલ મળીને ૩૯,૬૦૦ નો મુદામાલ કબજે કરેલ છે 




Latest News