મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના અજય લોરીયા શહીદ પરિવારને સહાય આપવા માટે પંજાબ જશે


SHARE









મોરબીના અજય લોરીયા શહીદ પરિવારને સહાય આપવા માટે પંજાબ જશે

મોરબીના યુવ આગેવાન અને જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન તેમજ સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અજય લોરીયા શહીદોના પરિવારને આર્થિક સહાય આપવા માટે જુદાજુદા રાજયમાં જાય છે આવી જ રીતે તા ૧૩ ના રોજ શહીદ પરિવારોને સહાય અર્પણ કરવા પંજાબ જવાના છે

દેશના સિમડાઓની રક્ષા કરવા માટે શહીદ થયેલા જસવિંદર સિંધ (કપૂરથલા), મનદીપ સિંધ (બટલા, ગુરદાસપુર), ગજન સિંધ (આનંદપુર સાઇબ)ના પરિવારજનોને રૂબરૂ મળી એક એક લાખની સહાય અર્પણ કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી અજય લોરીયા દ્વારા દેશના જુદા જુદા ૧૯ રાજ્યોનો પ્રવાસ કરી શહીદ થયેલા ૬૫ થી વધુ યુવાનોને રૂબરૂ મળીને ૧.૧૦ કરોડની સહાય અર્પણ કરવામાં આવી છે




Latest News