હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કક્ષાની ખેલમહાકુંભની કરાટે સ્પર્ધામાં કુંડારીયા ઘ્રુવકુમાર વિજેતા


SHARE









મોરબી જિલ્લા કક્ષાની ખેલમહાકુંભની કરાટે સ્પર્ધામાં કુંડારીયા ઘ્રુવકુમાર વિજેતા

તાજેતરમાં ગુજરાતમાં સ્પોર્ટ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ૧૧ માં ખેલમહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જુદાજુદા જિલ્લા અને તાલુકામાંથી ખેલાડીઓએ જુદીજુદી રમતમાં ભાગ લીધો હતો ત્યારે મોરબી જીલ્લામાં રાજકોટ રોડ ઉપર આવેલ નાલંદા સ્કુલમા ખેલમહાકુંભ અંતર્ગત કરાટે રમતની સ્પર્ધા યોજાઇ હતી જેમાં મોરબી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં કુંડારીયા ઘ્રુવકુમાર મુકેશભાઇ પ્રથમ ક્રમાંકે વિજય થયેલ છે જેથી તેના ઉપર ચોમેરથી અભિનંદન વરસી રહ્યા છે




Latest News