મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડિચ હાટ યોજાશે મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ મોરબીના રવાપર ગામે ઘરમાંથી જુગાર રમતા 7 શખ્સો 7.85 લાખની રોકડ સાથે ઝડપાયા કાંતારા ફિલ્મ ફેઇમ  થેયમ નૃત્ય રાસ મોરબીની શક્તિ ચોક ગરબીમાં રજૂ કરાયો, હજારોની સંખ્યામાં આવેલ નગરજનો મંત્રમુગ્ધ મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડ સહિત વિસ્તારમાં રસ્તાઓની સુધારણાની યુદ્ધના ધોરણે કામગીરી


SHARE







મોરબીના શનાળા રોડ સહિત વિસ્તારમાં રસ્તાઓની સુધારણાની યુદ્ધના ધોરણે કામગીરી

મોરબી શહેરમાં વરસાદના કારણે ઘણા રોડ રસ્તામાં નુકશાન થયું છે ત્યારે વરસાદ બાદ લોકોનું જીવન ફરી યથાવત થઈ રહ્યું હોય લોકોને કોઈ પણ સમસ્યા ન પડે તે માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા રોડનીઉ મરામત શરૂ કરવામાં આવી છે

 મોરબીના શનાળા રોડ, ભક્તિનગર સર્કલ, ઉમિયા સર્કલ, સિવિલ હોસ્પિટલ, શાક માર્કેટ, નગર દરવાજા ચોક, પોસ્ટ ઓફિસ, શક્તિ ચોક, વી.સી.હાઈસ્કુલ, નટરાજ ફાટક, ત્રાજપર ચોકડી વગેરે આંતરિક શહેરી રસ્તાઓ અને અન્ય બહારના રસ્તાઓ પર પણ રોડ સુધારણાની કામગીરી કરવામાં આવી રહી છે. શહેરની અંદર જ્યાં જ્યાં રસ્તાઓને નુકશાન પહોંચ્યુ છે ત્યારે તંત્ર દ્વારા રાત- દિવસ જોયા વિના રી-સર્ફેસીંગ તેમજ રોડ સુધારણા દ્વારા એ રસ્તાઓને ફરી વાહન વ્યવહાર માટે સુગમ બનાવવા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. અને દિવસે તો રોડ સુધારણાની આ કામગીરી કરવામાં આવે જ છે પરંતુ રસ્તાઓ પર ટ્રાફિક સમસ્યા ન થાય તે માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાતના સમયે પણ આ કામગીરી કરવામાં આવી રહી છે 




Latest News