મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના સુલતાનપૂરમાં વંદે ગુજરાત વિકાસ યાત્રા રથનું ભવ્ય સ્વાગત 


SHARE









માળીયા (મી)ના સુલતાનપૂરમાં વંદે ગુજરાત વિકાસ યાત્રા રથનું ભવ્ય સ્વાગત 

છેલ્લા બે દાયકામાં ગુજરાતમાં થયેલ વિકાસની સોડમ જન જન સુધી પ્રસરાવવા આજરોજ માળીયા તાલુકાના સુલતાનપુર ગામ ખાતે થી માળીયા તાલુકામાં "વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ" ને પ્રસ્થાન કરાવી ગામના જનજન ને વિકાસયાત્રામાં જોડ્યા અને વંદે ગુજરાત વિકાસ યાત્રા રથનું સ્વાગત કરવામાં આવ્યું અને વિકાસ રથ"ને પ્રજાજનો દ્વારા ઉમેળકાભેર આવકારવામાં આવ્યો હતો. વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત જરૂરીયાતમંદ લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોથી લાભાન્વિત કર્યાં હતા. આ તકે માળીયા તાલુકા ભાજપ પ્રમુખ મણિલાલ સરડવા,મહામંત્રી મનીષભાઈ કાંજીયા, અરજણભાઈ હુંબલ, કિશાન મોરચા પ્રમુખ નિલેશભાઈ સંઘાણી, યુવા મોરચા પ્રભારી પરિમલભાઈ ઠક્કર, યુવા મોરચા પ્રમુખ હિતેષભાઇ દસાડિયા, સુલતાનપુર ગામ સરપંચ ભાવેશભાઈ વિડજા, માજીસરપંચ રતિલાલ વિડજા, પૂર્વકારોબારી ચેરમેન રતિલાલ ભાડજા,  ન્યાય સમિતિના ચેરમેન મનુભાઈ, તેમજ અન્ય અધિકારી અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા.




Latest News