રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં વગર વરસાદે કન્યા છાત્રાલય રોડ ઉપર ગટર-વરસાદી પાણીથી લોકો ત્રાહિમામ


SHARE









મોરબીમાં વગર વરસાદે કન્યા છાત્રાલય રોડ ઉપર ગટર-વરસાદી પાણીથી લોકો ત્રાહિમામ

મોરબી શહેર અને જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી જરમરરિયો વરસાદ વરસી રહ્યો છે તેમ છતાં પણ કેટલાક વિસ્તારોની અંદર વગર વરસાદે વરસાદી પાણીના વહેણ રસ્તા ઉપરથી વહી રહ્યા છે આવો જ ઘાટ મોરબી શહેરના સનાળા રોડની પાછળના ભાગમાં આવેલ કન્યા છાત્રાલય રોડ ઉપર જોવા મળી રહ્યો છે અને ત્યાં બનતા નવા બાંધકામોના સેલરમાં તેમજ ખાડાઓની અંદર વરસાદી પાણી ભરાઈ ગયું હોવાથી તે પાણીનો નિકાલ ડીઝલ મશીન મૂકીને કાતો ગટરમાં અથવા તો મુખ્ય માર્ગ ઉપર કરવામાં આવી રહ્યો છે જેથી કરીને વગર વરસાદે છેલ્લા ઘણા દિવસોથી મોરબીના છાત્રાલય રોડ ઉપર ગટરના ગંદા પાણી અને વરસાદના પાણી વહી રહ્યા છે જેથી કરીને આ વિસ્તારમાં આવેલ શાળા કોલેજમાં આવતા જતા વિદ્યાર્થીઓ તેમના વાલીઓ અને ઉપરોક્ત વિસ્તારમાં રહેતા લોકોને ના છૂટકે ગટરના ગંદા પાણી અને વરસાદી પાણીમાંથી પસાર થવું પડે છે જેથી સ્થાનિક લોકો દ્વારા એવી માંગ કરવામાં આવી છે કે વરસાદી પાણી અને ગટરના પાણી જે રસ્તા ઉપર વહી રહ્યા છે તેનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે અને લોકોને આ ગંદકીની પીડામાંથી મુક્તિ અપાવવામાં આવે તે જરૂરી છે નહીં તો ગટરના ગંદા પાણીના કારણે રોગચાળો ફેલાય તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે




Latest News