મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા
Breaking news
Morbi Today

મોરબીમાં ક્રિષ્ના કલર કેમ. દ્વારા ટીબીના દર્દીઓને પ્રોટીન યુક્ત આહાર માટે દતક લેવાયા


SHARE









મોરબીમાં ક્રિષ્ના કલર કેમ. દ્વારા ટીબીના દર્દીઓને પ્રોટીન યુક્ત આહાર માટે દતક લેવાયા

કોમ્યુનીટી સપોર્ટ ટુ ટીબી પેશન્ટ અંતર્ગત મોરબીના જીલ્લા ક્ષય કેન્દ્રના ૨૫ ટીબી દર્દીઓને પોષણ યુક્ત આહાર માટે એક વર્ષ સુધી ક્રિષ્ના કલર કેમ. દ્વારા  દતક લેવામાં આવ્યા છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૨૫ સુધીમાં ભારતને  ટીબી મુક્ત કરવાનું આહવાન કર્યું છે ત્યારે મોરબી જીલ્લો નીતી આયોગમાં આકાંક્ષી જીલ્લો છે જે ટીબી મુક્ત થાય તે માટે પોતાની યથાશક્તિ મુજબ ટીબીના દર્દીઓને દતક લઈ દર્દીઓને ન્યુટ્રીશયન સપોર્ટ કરવા માટે મોરબી જીલ્લાના પ્રજાજનો, વિવિધ સેવાભાવી સંસ્થાઓ, તેમજ રાજકીય આગેવાનોને આગળ આવવા જીલ્લા ક્ષય અધિકારી ડો. એન.એન. ઝાલા દ્વારા અપીલ કરવામાં આવી છે. ત્યારે પ્રધાનમંત્રીના ”ટીબી હારશે દેશ જીતશે” સ્વપ્નને સાકાર કરવા સરકારની ગાઈડ લાઈન મુજબ એક મહિનાની પ્રોટીન યુક્ત આહાર માટેની કીટ ક્રિષ્ના કલર કેમ. દ્વારા દર્દીઓને આપીને પ્રોત્સાહિત કર્યા  હતા.




Latest News