મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં કચરા સ્ટેન્ડો બંધ કરવા વધુ એક વખત આમ આદમી પાર્ટીની રજૂઆત


SHARE









મોરબીમાં કચરા સ્ટેન્ડો બંધ કરવા વધુ એક વખત આમ આદમી પાર્ટીની રજૂઆત

મોરબી નગરપાલિકાના કચરા સ્ટેન્ડો બંધ કરવા આમ આદમી પાર્ટી દ્વારા અગાઉ રજૂઆત કરવામાં આવી હતી તો પણ શેરી અને ગલ્લીઓમાં કચરો એકઠો કરવા માટે આશરે ૬૦ થી ૮૦ જગ્યાઓ પર કચરા સ્ટેન્ડ આવેલ છે તેને બંધ કરવા માટે આમ આદમી પાર્ટીના વિધાનસભા સહ સંગઠન મંત્રી સોનાગ્રા કલ્પેશ જગદીશભાઇની આગેવાનીમાં પાલિકામાં આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને શહેરના જુદાજુદા વિસ્તારમાંથી કચરાના ઢગલા દૂર કરવામાં આવે તેવી માંગ કરી છે




Latest News