વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં રવિવારે રાજપૂત સમાજ દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાશે


SHARE









મોરબીમાં રવિવારે રાજપૂત સમાજ દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાશે

મોરબી દર વર્ષે રાજપૂત સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ રાખવામા આવે છે આવી જ રીતે આગામી તા. ૩૧ ને રવિવારના રોજ બપોરે ૧૨:૩૦ કલાકે મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ પંચમુખી હનુમાનજી મંદિરના સત્સંગ હોલ ખાતે સરસ્વતી સન્માન સમારોહ યોજાશે

રાજપૂત સમાજ દ્વારા ધો. ૫ થી અનુસ્નાતક કક્ષા સુધીના વિદ્યાર્થી તેમજ વિવિધ ક્ષેત્રેમાં સિધ્ધી મેળવનારા સમાજના વિદ્યાર્થીઓ અને પ્રતિભાવંત મહાનુભાવોને પુરસ્કાર આપીને સન્માનીત કરવામાં આવશે આ તકે શંકરસિંહ વાઘેલા, કિરીટસિંહ રાણા, કીર્તિસિંહ વાઘેલા, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા, ગીતાબા જાડેજા, ગાયત્રીબા વાઘેલા, આઈ.કે. જાડેજા, ડો. રુદ્રસિંહ ઝાલા, અશોકસિંહ પરમાર, દેવેન્દ્રસિંહ ઝાલા, મહાવીરસિંહ ઝાલા, પૃથ્વીસિંહ જાડેજા, પી.એમ.જાડેજા, ડો. અર્જુનસિંહ રાણા તેમજ સંદીપસિંહ ઝાલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે તેવું સમાજના પ્રમુખ રઘુવીરસિંહ જાડેજા અને મહામંત્રી મહાવીરસિંહ જાડેજાએ જણાવ્યુ છે




Latest News