મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન


SHARE









મોરબીમાં દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન

મોરબીમાં જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ દશાશ્રી માળી વણીક જ્ઞાતિ વાડી બેંક ઓફ બરોડા સામે શ્રી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબી શ્રી દશનામ ગોસ્વામી યુવક મંડળના પ્રમુખ તેજસગીરી ગોસ્વામી, પુર્વ પ્રમુખ અમિતગીરી ગોસ્વામી અને ઉપ પ્રમુખ બળવંતગીરી ગોસ્વામી, મંત્રી નિતેષગીરી ગોસ્વામીએ જણાવ્યુ છે કે, તા. ૩૧ ને રવિવારના રોજ જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ દશાશ્રી માળી વણીક જ્ઞાતિ વાડી બેંક ઓફ બરોડા સામે સવારે નવ વાગ્યે વિધાર્થી સન્માન સમારોહ અને પારિવારીક સ્નેહ મિલન રાખેલ છે જેમાં ઘો. ૧થી કોલેજ સુધીના વિધાર્થીઓનું સન્માન કરવામાં આવશે આ કાર્યક્રમમાં સોમગીરી પ્રભાતગીરી-રાજકોટ, ડો.મનીષગીરી કાંતિગીરી-રાજકોટ, કરણપુરી લકમણપુરી-ભાણવડ, મુકેશગીરી (ડેરી વડારા), મોરબી દશનામ સમાજ પ્રમુખ ગુલાબગીરી ઘેલુગીરી, પત્રકાર સુરેશગીરી ગોસ્વામી, અલ્પેશગીરી ગોસ્વામી, વિશાલ ભારતી, અતુલપુરી તેમજ બુધ્ધગીરી બાપુ, હસુબાપુ (ભગવાગૃપ), ભાવેશ્વરી માતાજી, શાંતિગીરી બાપુ વગેરે હાજરી આપશે




Latest News