મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં નાની કેનાલ રોડે રોડની મરામત અને સ્પીડ બ્રેકર હટાવવાની માંગ


SHARE









મોરબીમાં નાની કેનાલ રોડે રોડની મરામત અને સ્પીડ બ્રેકર હટાવવાની માંગ

મોરબીના વોર્ડ નં-૯ માં આવેલ નાની કેનાલ રોડ જે આરસીસી નો બનેલ છે પરંતુ આ રોડની હાલની સ્થિતિ અત્યંત કફોડી હાલતમાં છે અને લોખંડના સળીયા નીકળી ગયેલ છે તેમજ રોડ પર ખાડા પડી ગયેલ છે. જેથી વાહન ચાલકોને ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ બની ગયેલ છે અને ઓમ પાર્ક સોસાયટીથી મૂનનગર ચોક સુધીમાં ૧૦ સ્પીડ બ્રેકર આવેલ છે જે વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન છે જેથી ઓમ પાર્ક સોસાયટીથી મૂનનગર સુધીના રોડ ઉપરથી સ્પીડ બ્રેકરને હટાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આ ઉપરાંત ભૂગર્ભગટર છલકાબી, ગંદકી સહિતના પ્રશ્નો છે જેને ઉકેલવા માટે પાલિકાના પ્રમુખને મેહુલ બાંભવા સહિતના સ્થાનિક આગેવાનો દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે




Latest News