મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ રાખી મેળાને લોકાર્પણ કર્યો


SHARE









મોરબીમાં રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ રાખી મેળાને લોકાર્પણ કર્યો

મોરબી ખાતે સરદારબાગની સામે ગુજરાત લાઇવલી હુડ પ્રમોશન કંપની લિમિટેડ દ્વારા રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેને રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના હસ્તે લોકાર્પણ કરવામાં આવેલ છે અને આ રાખી મેળામાં વિવિધ સખી મંડળ દ્વારા સ્ટોલ રાખીને ૮મી ઓગસ્ટ સુધી રાખડીઓનું વેચાણ કરવામાં આવશે. આ તકે મંત્રી ઉપરાંત જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, પાલીકા પ્રમુખ કુસુમબેન પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, ડીડીઓ પરાગ ભગદેવ, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જયંતીભાઈ પડસુંબીયા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયા, જિગ્નેશભાઇ કૈલા, ભાવેશભાઇ કણજારીયા તેમજ સ્થાનિક પદાધિકારી, અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.




Latest News