મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

પ્રમાણિકતા: મોરબીના રિક્ષા ચાલકે યુવાનને શોધીને તેનો મોબાઈલ પરત કર્યો


SHARE









પ્રમાણિકતા: મોરબીના રિક્ષા ચાલકે યુવાનને શોધીને તેનો મોબાઈલ પરત કર્યો

મૂળ વતન કચ્છનાં નાના નાંદરા (સનોસરા) ગામના મહેન્દ્રસિંહ જાલુભા જાડેજા પોતે જાત મહેનત કરી સ્વમાન પૂર્વક ઇકો સ્કુલ વાન, રિક્ષા ચલાવી પોતાના પરિવાર સાથે  ગૌરવભેર જીવન જીવતા મહેનતકશ કચ્છી માડુની જિંદાદિલી ઝળકી  ઉઠી સામાં વાળાને પણ  સહજ સલામ કરવાનું મન થાય તેવા કિસ્સો જાણવા મળી રહ્યો છે.

મૂળ કચ્છ નાં નાંદરા(સનોસરા) નાં મહેન્દ્રસિંહ જાલુભા જાડેજા હાલ રોજગારી અર્થે મોરબી સ્થાયી થયેલ છે અને જાત મહેનત કરી સ્કુલમાં ઇકો વાન, રિક્ષા ચલાવી સ્વમાનભેર જીવન જીવતા મહેન્દ્રસિંહને તાજેતરમા મોરબીનાં સજનપર ઘુંનડા રોડ પરથી પસાર થતા હતા ત્યારે રસ્તામાં કીમતી એન્ડ્રોઇડ મોબાઇલ મળી આવતા આ અંગે જરૂરી તપાસ ખાત્રી કરી તેના મૂળ માલિક મોરબીનાં પંડ્યા ભૂદેવ પરિવારનો હોવાનુ જાણ થતાં તેઓ પોતાનો ધંધો બંધ રાખી સામેથી મોબાઈલનાં મૂળ માલિકનાં ઘરે જઈ તેમના કીમતી મોબાઈલ પરત કરતા સામે મધ્યમ વર્ગીય ભૂદેવ પરિવારે પણ આજનાં યુગમાં પણ માનવતા મરી પરવારી નથી. હજુ પણ આવા નેકદિલ, પ્રમાણિક ઇન્સાન છે વધુમાં મહેન્દ્રસિંહએ જણાવેલ કે  થોડા વર્ષ પહેલાં પોતાની રિક્ષામાં રૂપિયા દોઢ લાખનાં સોના ચાંદીના દાગીનાની થેલી એક પરિવાર ભૂલી ગયો હતો ત્યારે પેસેન્જરને શોધીને મૂળ માલિકને તે દાગીના પરત આપ્યા હતા




Latest News