મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી જલારામ મંદિરે બરફની બાબાના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી


SHARE









મોરબી જલારામ મંદિરે બરફની બાબાના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી

મોરબી જલારામ મંદિરે બરફની બાબાના દર્શન માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારે રામધન આશ્રમના રત્નેશ્વરીદેવીજી, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ પટેલ, શહેર કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ કાવર, રઘુવંશી અગ્રણી કીશોરભાઈ ચંડીભમર, નૈમિષભાઈ પંડિત સહીતનાઓ હાજર રહ્યા હતા મોરબીના જલારામ પ્રાર્થના મંદિર સ્થિત જણિયાણેશ્વર મહાદેવ મુકામે પવિત્ર શ્રાવણમાસ નિમિતે બરફના શિવલીંગના દર્શનનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેનો ભક્તજનોએ લાભ લીધી હતો અને આ મંદિરે રૂદ્રાભિષેક, લઘુરુદ્રી સહીતની પૂજા માટે ભાવીનભાઈ ઘેલાણી ૮૭૫૮૧૨૦૪૩૫, અનિલભાઈ સોમૈયા ૮૫૧૧૦૬૦૦૬૬, હીતેશભાઈ જાની ૯૮૨૫૩૨૬૭૨૯, ચિરાગભાઈ રાચ્છ ૯૦૯૯૬૦૦૦૮૧ નો સંપર્ક કરવા સંસ્થાએ જણાવ્યુ છે




Latest News